મુકતકો
દવા મળી
વાદળો વરસ્યા નહીં પીવા ઘટા મળી.
એકએક ઘુંટમાં મને સો સો વ્યથા મળી.
મજબુરી ખેચી ગઈએ મતબને આંગણે,
દર્દના કંઈ કંટકો સાથે દવા મળી
કંઈતો કસબ કરવો પડે
વ્હાલા થવા ને આપણે કઈંતો કસબ કરવો પડે.
વિષથી છલો છલ જામ પણ કો’દિ હડપ કરવો પડે
આંજી જખમની આંખમાં સુરમો તમારી યાદનો,
બળતા રહીને આગમાં પણ ગમ ગલત કરવો પડે
_ મોહંમદઅલી’વફા’
khubj sunder che
By: manthanbhavsar on June 24, 2007
at 12:42 pm
sundar muktako wafa-saheb!
By: hemantpunekar on July 6, 2007
at 12:16 am
Dear Vafa Saheb,
Namaste. Enjoyed your Gazals.
દવા મળી
વાદળો વરસ્યા નહીં પીવા ઘટા મળી.
એકએક ઘુંટમાં મને સો સો વ્યથા મળી.
મજબુરી ખેચી ગઈએ મતબને આંગણે,
દર્દના કંઈ કંટકો સાથે દવા મળી
DAVA MALI NE?
Anand thayo. Now find out publisher and publish one book
Advance congratulations
Jay Gajjar
By: Jay Gajjar on July 28, 2007
at 3:40 pm