Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 12, 2007

ધરા ઓછી પડી*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

મુકતક
એકદમ ખુલતાઁ નથી ક્યાઁ આ બારણા
દસ્તક મુકદ્દર દ્વારપર ઓછી પડી.

ગામ ઘર ને દેહ છોડી ભાગી ગયો
હા’વફા’ એને ધરા આ ઓછી પડી.

*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

Leave a response

Your response:

Categories