મુકતક
પાગલ થવાની આ મળી કૈસ ને સજા
કો’હાથમાઁ કંકર હતો કો’માઁપથ્થર.
લૈલા બિચારી શુઁ કરે ? જોયા કરે
એ ખાનદાની છોકરીછોડે ન ઘર.
_મોહમ્મદઅલી’વફા’
Posted in ગઝલ
મુકતક
પાગલ થવાની આ મળી કૈસ ને સજા
કો’હાથમાઁ કંકર હતો કો’માઁપથ્થર.
લૈલા બિચારી શુઁ કરે ? જોયા કરે
એ ખાનદાની છોકરીછોડે ન ઘર.
_મોહમ્મદઅલી’વફા’
Posted in ગઝલ