Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 9, 2007

રણમાઁ તો જવા દે_મોહમ્મદઅલીવફા’

મુકતક

લઈ ને નીકળ્યો દર્દ છુઁ, કોઇતો દવા દે
આ આગ પર હે પ્રિયે થોડી તો હવા દે.

આ વેદનાના હોત થાતે તારુઁ શુઁ ‘વફા’
જઁગલનો રસ્તો દે મને રણમાઁ તો જવા દે.

   _મોહમ્મદઅલીવફા’(9માર્ચ2007)

Leave a response

Your response:

Categories